Impress with Resume-website

 આપણે કંપનીઓમાં Resume આપીયે છીએ, પરંતુ શું કંપની વાળા આપણ Resume જોવે છે ખરા ? નથી જોતા , કારણ કે આપણા જેવા ગણા લોકોએ આવા Resume કંપની ને મોકલ્યા હોય છે. કંપની પાસે Resumes ના ઢગલાં થઈ ગયા છે એટલે કંપની વારા એ બધા Resumes નથી જોતા અમુક જોવે અને અમુક ના જોવે.

હવે તો કંપની વાળા Resumes બિલકુલ નથી જોતા કારણ કે હવે Resume-website આવી ગઈ છે. જે અલગતા ધરાવે છે. HR ટીમ ને આ જોવામાં પણ મજા આવે છે. 

કંપનીની HR ટીમ Resume-website વાળા લોકોને યુનિક સમજીને એમણે પેલા ઈન્ટરવ્યુ માટે બોલાવે છે.

મતલબ કે જો તમારી પાસે Resume-website હશે તો તમને ઈન્ટરવ્યુ આપવાનો ચાન્સ મળશે. અને સિલેક્ટ થવાની શક્યતા રહેશે.

ઘણા બધા લોકોને ખબર જ નહિ હોય કે આ Resume-website શે છું. તો એમના માટે હુ જણાવી દઉં કે Resumes-website એ એક વેબસાઈટ છે.જેમાં તમારી બધી વિગતો હોય, તમારો ફોટો હોય , તમારો પોતાનો એક વીડિયો હોય કે જેમાં તમે તમારું introduction આપતા હોય. આ બધું વસ્તુ એમાં સારી રીતે દેખાય અને સમજાય એવું હોય છે. જેનાથી તમારી એક અલગ ઓળખાણ પડે છે.


હું આ Resume-website બનાવી આપુ છું. જેનો ચાર્જ 500 રૂપિયા છે. આ વેબાઈટની validity લાઈફટાઈમ રહેશે. આ વેબસાઈટમાં તમે ફેરફાર પણ કરી શકશો , જેનો ફુલ કંટ્રોલ તમારી પાસે જ રહેશે.


જો તમારે આવી વેબસાઇટ બનાવી હોય તો મારો સંપર્ક કરવા વિનંતી. 🙏


Mail ID : jaypatel.pj27@gmail.com

Facebook : Jaypatel_Darshay







Post a Comment

Previous Post Next Post